આશરે બે વર્ષ પછી આ દેશમાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો. શાળાઓ બંધ અને લોકડાઉન લાગુ. જાણો વિગતે.

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ચીન માં 70 કરોડની વસતી ધરાવતા શેનઝેનમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શાંઘાઈમાં શાળાઓને બંધ કરવામાં આવી છે. 

આખા ચીનમાં બે વર્ષ બાદ એક દિવસમાં 3400 નવા કેસ નોંધાયા છે. જેને કારણે તંત્ર ચોંકી ઉઠ્યું છે.

હાલ એ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે કયા વેરીયંટને કારણે કોરોના ઝડપથી ફેલાયો છે.

આ સમાચાર પણ વાંચો ભીષણ યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રાલયનો મોટો નિર્ણય, આ દેશમાંથી ભારત પોતાનુ દૂતાવાસ હટાવશે
 
You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More