181
Join Our WhatsApp Community
- ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે જનરલ ઝાઓ ઝોકી ને પશ્ચિમ સરહદ ના કમાન્ડર પદ પરથી ખસેડી નાખ્યા છે.
- આ એ વ્યક્તિ છે જેના કાર્યકાળ દરમિયાન ડોકલામ અને ગલવાન ઘાટી જેવાં અણબનાવ બન્યા હતા.
- આ વ્યક્તિના સ્થાને ઝાંગ ઝુડોગ નામના અધિકારીની નિમણૂક કરી છે જેણે ભારતીય સરહદ પર કદી કામ નથી કર્યું.
- આ ઉપરાંત અનેક સૈન્ય અને પોલીસ અધિકારીઓ ની બદલી.
You Might Be Interested In
