News Continuous Bureau | Mumbai
ભારત(Indiaના પાડોશી દેશ નેપાળ(Nepalમાં વાદળ ફાટવાથી સરહદી તહેસીલ ધારચુલા(Dharchula માં ભારે વિનાશ થયો છે. સ્થિતિ એવી છે કે ડઝનેક ઘર કાલી નદી(Kali river માં ડૂબી ગયા છે. એટલું જ નહીં વાહનો(vehiclesની સાથે અનેક ઈમારતો (House અને ઢોર વગેરે પણ પાણીમાં તણાઈ ગયા છે.
पिथौरागढ़ में धारचूला के खोतीला में देर रात बादल फटने के बाद हुई भारी तबाही,कई मकान ध्वस्त.#Uttarakhand #Nepal #rain #Pithoragarh#पिथौरागढ़ pic.twitter.com/uY3TlYPBYE
— ASHISH YADAV (@AshishYadavknp) September 10, 2022
આ સમાચાર પણ વાંચો : બકવાસ શોને કેમ મળી રહી છે આટલી બધી TRP – અનુપમા સિરિયલ ના લેટેસ્ટ ટ્રેક પર ફૂટ્યો ચાહકો નો ગુસ્સો-જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી મુજબ, વાદળ ફાટવાના કારણે ધારચુલાના ખોટીલા ગામ(Dharchula's Khotila village માં સૌથી વધુ વિનાશ થયો છે. ગ્વાલ ગામ અને ધારચુલા મલ્લી બજારમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. વાદળ ફાટવાના કારણે કાલી નદી ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘણા ઘરો પત્તાના મહેલની માફક જમીનદોસ્ત થઈ ગયા છે. સાથે જ લોકોને સલામત સ્થળે પહોંચાડવા માટે રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.