News Continuous Bureau | Mumbai
Congo Conflict :
-
યુગાન્ડા સ્થિત ઇસ્લામિક ત્રાસવાદીઓ ખિલાફતવાદીઓથી પુષ્ટિ પામેલા રૂવાન્ડાના એમ-૨૩ તરીકે ઓળખાતા બળવાખોરોએ પૂર્વના ગોમા શહેરનો તો કબજો લઈ લીધો છે.
-
આ બળવાખોરો બુકાવુથી માત્ર ૨૫-૩૦ માઈલ જ દૂર છે.
-
કોંગોવાદીના મુખત્રિકોણ ઉપર રહેલા પાટનગર કિન્યાસા સ્થિત ભારતીય દૂતાવાસે દેશના પૂર્વ ભાગે રહેલા બુકાવુમાં રહેતા ભારતીઓને તત્કાળ બુકાવુ છોડી દેવા સલાહ આપી છે અને દરેકને આપત્કાલીન પરિસ્થિતિ માટે તૈયાર રહેવા જણાવી દીધું છે.
આ સમાચાર પણ વાંચો : Congo Violence : કોંગોમાં સેના અને બળવાખોરો વચ્ચે લોહિયાળ હિંસા, એક સપ્તાહમાં આટલા નિર્દોષ નાગરિકોના મોત; ભારતીયો માટે એડવાઇઝરી જારી
.@IndiainDRC has advised all Indian nationals residing in #Congo‘s Bukavu to immediately depart to safer locations by whatever means available while the airports, borders and commercial routes are still open.
In an advisory, the Embassy strongly recommended against any travel… pic.twitter.com/jHMbvd8QlC
— All India Radio News (@airnewsalerts) February 2, 2025
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)