બ્રિટન બાદ હવે જર્મનીમાં પણ કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
કોરોના મહામારીને ફેલાતી અટકાવવા જર્મનીમાં 31 જાન્યુઆરી સુધી લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે.
જર્મન સરકારે કહ્યું છે કે કોરોના વાયરસના સંક્રમણને કાબુમાં લાવવા માટે દેશમાં લોકડાઉન લગાવી રહ્યા છીએ.
ગાઇડલાઇન મુજબ, દુકાનો અને રેસ્ટોરંટ જાન્યુઆરીના અંત સુધી બંધ રહેશે.