કોરોનાથી બાકાત દુનિયાનું આ સ્થળ પણ આવ્યું ચપેટમાં, ચિલીના રિસર્ચ સેન્ટરના 36 લોકો થયા કોરોનાગ્રસ્ત…. જાણો વિગતે..

by Dr. Mayur Parikh
  • કોરોના વાયરસ હવે પૃથ્વીના દક્ષિણ ભાગમાં આવેલા એન્ટાર્કટિકા ખંડ સુધી પહોંચી ગયો છે.
  • એન્ટાર્કટિકામાં આવેલા ચિલીના રિસર્ચ સેન્ટરના 36 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. આ લોકોમાં 26 લોકો સેનાના અને 10 લોકો મેઇન્ટેનસ વાળા છે.
  • માનવામાં આવી રહ્યું છે કે, ગત 27 નવેમ્બરે ચિલીથી થોડોક સામાન એન્ટાર્કટિકા આવ્યો હતો. આ કારણથી ત્યાં લોકોમાં સંક્રમણ ફેલાયું છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More