217
Join Our WhatsApp Community
ડેનમાર્ક શહેરમાં કોરોના બે કેસ અંગે થયેલા અભ્યાસમાં એક તારણ બહાર આવ્યું છે. વેકસીન લીધા પછી ઇમ્યુનિટી છ મહિના સુધી જ રહેશે.
આ અભ્યાસ મુજબ વેક્સિન ના બે ડોઝ લીધા બાદ, જેમની ઉંમર ૬૫ વર્ષ કે તેથી વધુ છે તેઓને કોરોના થવાની શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વયસ્ક લોકો એ કોરોના સંક્રમણને રોકવા સમયાંતરે ટેસ્ટ કરાવવો જરૂરી છે.
You Might Be Interested In