243
Join Our WhatsApp Community
ન્યૂઝીલેન્ડ, બ્રિટન અને હોંગકોંગ બાદ હવે સાઉદી અરબ અમિરાત એ પણ ભારતીય ફ્લાઇટ પર 10 દિવસ માટે પ્રતિબંધ મુકી દીધો છે.
આ ટ્રાવેલ બેન 24 એપ્રિલથી 10 દિવસ માટે શરૂ થશે અને તે બાદ સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે.
વિશ્વના અનેક દેશો સહિત બાબા નિત્યાનંદે પણ પોતાના ધામમાં ભારતીયોના પ્રવેશ પર રોક લગાવી
You Might Be Interested In