Site icon

સંકટ સમયમાં શ્રીલંકા છોડી જનાર પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની મુશ્કેલી વધી- આ દેશમાં યુદ્ધ અપરાધ માટે દાખલ થઈ ફરિયાદ 

News Continuous Bureau | Mumbai

શ્રીલંકા (Sri Lanka) છોડીને સિંગાપોર (Singapore) પહોંચેલા શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે(Gotabaya Rajapaksa)ની મુશ્કેલીમાં વધારો થયો છે. 

Join Our WhatsApp Community

દક્ષિણ આફ્રિકા(South Africa) સ્થિત અધિકાર જૂથે સિંગાપોરના એટર્ની જનરલને ફોજદારી ફરિયાદ સબમિટ કરી છે.

ફરિયાદમાં કથિત યુદ્ધ અપરાધો માટે શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે. 

ઇન્ટરનેશનલ ટ્રુથ એન્ડ જસ્ટિસ પ્રોજેક્ટના વકીલોએ 63 પાનાની ફરિયાદ સબમિટ કરી છે.

ફરિયાદમાં વકીલો દ્વારા દલીલ કરવામાં આવી હતી કે રાજપક્ષેએ 2009ના ગૃહ યુદ્ધ દરમિયાન જિનીવા સંમેલનોનું ગંભીર ઉલ્લંઘન કર્યું હતું, જ્યારે તેઓ સંરક્ષણ સચિવ હતા.

આ સમાચાર પણ વાંચો : ગુજરાતમાં 13 વર્ષ પછી સૌથી મોટો લઠ્ઠાકાંડ- એક બાદ એક મોત- અનેક પરિવારમાં માતમ- આ જિલ્લામાં લઠ્ઠાકાંડમાં આટલા લોકોના મોત

Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Exit mobile version