News Continuous Bureau | Mumbai
Crises in Russia : યુક્રેનથી પાછા ફરી રહેલા વેગેનાર જૂથે રસ્તોવ પર કબજો કર્યા બાદ હવે આગળ વધવાનું નક્કી કર્યું છે. વોરોઝન્સ તરફ જઈ રહેલા રસ્તા પર સૈન્યની લાંબી કુમક દેખાઈ રહી છે. જુઓ વિડિયો.
Large Wagner Group column heads towards the Voronezh region, in the direction of Moscow. pic.twitter.com/KTokeDDlit
— The Spectator Index (@spectatorindex) June 24, 2023
બીજી તરફ વોરોઝન્સ અને પાવલોસ્ક શહેર ના આકાશમાં હેલિકોપ્ટર ઉડતા જોવા મળી રહ્યા છે. વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે પુતીના હેલિકોપ્ટર હોય તેમની કુમકો પર હથિયાર ચલાવવાની ના પાડી દીધી છે.
BREAKING: Heavy helicopter activity over Rostov, Russia, as Wagner Group forces advance towards it. pic.twitter.com/M2LLOUGo0o
— The Spectator Index (@spectatorindex) June 24, 2023
હાલ વોરોઝન્સ અને પાવલોસ્ક શહેરમાં આગના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે.
BREAKING: Reports that another Russian helicopter has been downedpic.twitter.com/ZajMr8Lckh
— The Spectator Index (@spectatorindex) June 24, 2023
આ સમાચાર પણ વાંચો: Crises in Russia : રશિયામાં સૈનિક બળવો, વિદ્રોહીઓએ રશિયામાં પ્રવેશ કર્યો અને રોસ્તોવ મીલેટરી હેડ ક્વાટરને કબજામાં કર્યું. જોરદાર લડાઈ શરૂ જુઓ વિડિયો….