Crises in Russia : રસ્તોવ પર કબજા પછી વોરોઝન્સ અને પાવલોસ્ક શહેર તરફ આગળ વધ્યા બળવાખોરો.. આકાશમાં હેલીકોપ્ટર, રસ્તા પર ટેન્ક જુઓ વિડીયો…

Crises in Russia : રશિયામાં બળવાખોરો આગળ વધ્યા, વધુ બે શહેર પર કબજાની તૈયારી. આકાશમાં હેલિકોપ્ટરો - ધુમાડાના ગોટેગોટા…..

by Akash Rajbhar
Crises in Russia : Voronezh in under attack now

News Continuous Bureau | Mumbai

Crises in Russia : યુક્રેનથી પાછા ફરી રહેલા વેગેનાર જૂથે રસ્તોવ પર કબજો કર્યા બાદ હવે આગળ વધવાનું નક્કી કર્યું છે. વોરોઝન્સ તરફ જઈ રહેલા રસ્તા પર સૈન્યની લાંબી કુમક દેખાઈ રહી છે. જુઓ વિડિયો.

બીજી તરફ વોરોઝન્સ અને પાવલોસ્ક શહેર ના આકાશમાં હેલિકોપ્ટર ઉડતા જોવા મળી રહ્યા છે. વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે પુતીના હેલિકોપ્ટર હોય તેમની કુમકો પર હથિયાર ચલાવવાની ના પાડી દીધી છે.

હાલ વોરોઝન્સ અને પાવલોસ્ક શહેરમાં આગના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  Crises in Russia : રશિયામાં સૈનિક બળવો, વિદ્રોહીઓએ રશિયામાં પ્રવેશ કર્યો અને રોસ્તોવ મીલેટરી હેડ ક્વાટરને કબજામાં કર્યું. જોરદાર લડાઈ શરૂ જુઓ વિડિયો….

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More