News Continuous Bureau | Mumbai
Crises in Russia : રશિયાના વડા વ્લાદીમેર પુતીન મોટા સંકટનો સામનો કરી રહ્યા છે. અહીં રશિયા નું સ્વતંત્ર સૈનિક જૂથ વેગેનાર એ બળવો કર્યો છે. તેમના વડા પ્રિગોસીન ના નેતૃત્વ હેઠળ સૈનિકોએ યુક્રેનમાંથી પલાયન કર્યું છે અને તેઓ રશિયાની રાજધાની મોસ્કો તરફ આગળ વધી રહ્યા છે.
સૈનિકોએ રોસ્તોવ મીલેટરી હેડ ક્વાટરને કબજામાં કર્યું છે. આ હેડ ક્વાર્ટરને કબજામાં લેતા પહેલા રશિયાની જમીન પર જ યુદ્ધ ફાટી નીકળ્યું છે. તેવું દ્રશ્ય દેખાય છે. પુતીન ના સમર્થક સૈનિકો અને વિદ્રોહીઓ વચ્ચે જંગ શરૂ થઈ ગઈ છે.
BREAKING: Footage reportedly showing clashes between Wagner Group forces and Russian military near Rostovpic.twitter.com/EUPyB78Wqc
— The Spectator Index (@spectatorindex) June 24, 2023
આ સમાચાર પણ વાંચો: Election 2024 : આગામી લોકસભા ચૂંટણીમાં મોદીને રોકવા કોંગ્રેસની તૈયારી, કોંગ્રેસ પહેલીવાર 400થી ઓછી બેઠકો પર ચૂંટણી લડશે?