Site icon

Crises in Russia : રશિયામાં સૈનિક બળવો, વિદ્રોહીઓએ રશિયામાં પ્રવેશ કર્યો અને રોસ્તોવ મીલેટરી હેડ ક્વાટરને કબજામાં કર્યું. જોરદાર લડાઈ શરૂ જુઓ વિડિયો….

Crises in Russia : રશિયાની કટોકટી હવે વધુ ઘેરી બની છે, વિદ્રોહીઓએ રશિયામાં પ્રવેશ કરી લીધો છે.

Crises in Russia : wagonr group take control of Rostov military Headquarter, enter russia

Crises in Russia : wagonr group take control of Rostov military Headquarter, enter russia

News Continuous Bureau | Mumbai

Crises in Russia : રશિયાના વડા વ્લાદીમેર પુતીન મોટા સંકટનો સામનો કરી રહ્યા છે. અહીં રશિયા નું સ્વતંત્ર સૈનિક જૂથ વેગેનાર એ બળવો કર્યો છે. તેમના વડા પ્રિગોસીન ના નેતૃત્વ હેઠળ સૈનિકોએ યુક્રેનમાંથી પલાયન કર્યું છે અને તેઓ રશિયાની રાજધાની મોસ્કો તરફ આગળ વધી રહ્યા છે.

Join Our WhatsApp Community

સૈનિકોએ રોસ્તોવ મીલેટરી હેડ ક્વાટરને કબજામાં કર્યું છે. આ હેડ ક્વાર્ટરને કબજામાં લેતા પહેલા રશિયાની જમીન પર જ યુદ્ધ ફાટી નીકળ્યું છે. તેવું દ્રશ્ય દેખાય છે. પુતીન ના સમર્થક સૈનિકો અને વિદ્રોહીઓ વચ્ચે જંગ શરૂ થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો: Election 2024 : આગામી લોકસભા ચૂંટણીમાં મોદીને રોકવા કોંગ્રેસની તૈયારી, કોંગ્રેસ પહેલીવાર 400થી ઓછી બેઠકો પર ચૂંટણી લડશે?

 

Donald Trump Iran Statement: ટ્રમ્પની ‘રેડ લાઈન’! ઈઝરાયેલ હવે ઈરાનના ગેસ ફિલ્ડ પર હુમલો નહીં કરે, પરંતુ કતર મામલે અમેરિકાનું વલણ કડક; જાણો વિગત..
India Russia Mediation: રશિયાનો ભારત પર અતૂટ વિશ્વાસ: ‘તાકાતવર દેશ’ ગણાવી ઈરાન-અમેરિકા યુદ્ધ રોકવા કરી અપીલ, શું પીએમ મોદી બનશે શાંતિદૂત?
Iran War: ભારત માટે ખતરાની ઘંટડી! ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં કતરનો ગેસ પ્લાન્ટ લપેટાયો, અડધોઅડધ ગેસ સપ્લાય અટકતા હાહાકાર
Middle East Crisis: ઈરાન અને સાઉદી વચ્ચે તલવારો ખેંચાઈ! ખાડીના મુસ્લિમ દેશોની ધીરજ ખૂટી, શું મધ્ય-પૂર્વમાં ફાટી નીકળશે લોહિયાળ જંગ?
Exit mobile version