Site icon News Continuous Bureau

યુક્રેન રશિયા યુદ્ધ :  યુદ્ધ શરૂ થયાના જૂજ કલાકોમાં રશીયાએ ધડબડાટી બોલાવી નાખી. સંખ્યાબંધ શહેરો પર રોકેટમારો. જાણો વિગતે જુઓ વિડીયો.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

ગુરુવાર,

રશિયા અને યુક્રેન વચ્ચે હવે યુદ્ધ શરૂ થઈ ગયું છે. 

રાજધાની કીવ સહિત અલગ અલગ ભાગોમાં બોમ્બ ધડાકાના અવાજો સાથે આ યુદ્ધની શરૂઆત થઈ છે. 

કહેવામાં આવી રહ્યું છે કે કીવ પર ક્રુઝ અને બેલેસ્ટિક મિસાઈલો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. 

કીવ સહિત 6 શહેરમાં મિસાઈલ એટેક થયા છે. 

આ બધા વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની હાલ બેઠક ચાલું છે. જેમા રશિયાના પ્રતિનિધિએ કહ્યું કે પુતિને જે સ્પેશિયલ ઓપરેશનનું એલાન કર્યું છે તે યુક્રેનના લોકોને બચાવા માટે કરવામાં આવ્યું છે. જેઓ વર્ષોથી તકલીફમાં છે.

હેં!! નોટબંધીના પાંચ વર્ષ બાદ ડોંબીવલીના યુવકને મળશે નવી કરન્સી. બોમ્બે હાઈ કોર્ટે RBIને આપ્યો આ આદેશ. જાણો વિગતે

 

US-Iran Conflict:ટ્રમ્પની ધમકી સામે ઈરાનનો વળતો પ્રહાર: ‘નાકાબંધી કરવી એ રમત નથી’, હોર્મુઝમાં ગમે ત્યારે ભડકો થવાની આશંકા.
Trump Effect on Oil Prices:ટ્રમ્પનો ‘પાવર પ્લે’ અને જનતાની હાલત કફોડી! તેલના ભાવ વધવાના સંકેતથી આખું વિશ્વ ચિંતામાં, ભારત પર શું થશે અસર?
US Blockade on Iranian Ports: ટ્રમ્પનો પ્લાન: ઈરાનના આ 4 વ્યૂહાત્મક સ્થળો પર અમેરિકા કરશે નાકાબંધી, યુદ્ધના જોખમ વચ્ચે મોટું પગલું.
Iran Representative in India Statement: હોર્મુઝ ખોલવા ઈરાન તૈયાર! ભારતમાં પ્રતિનિધિએ જણાવી ખાસ શરત; જાણો શું છે ઈરાનની માંગ
Exit mobile version