લદાખમાં તંગદિલીની ભારે ઘેરી અસર ભારત અને ચીન ના સંબંધો વચ્ચે થઈ છે. ભારતે આ ગંભીર પગલું ભર્યું. બહુ નિરાશા જનક કહેવાય. જાણો વિગત…

by Dr. Mayur Parikh
  • ભારત-ચીન વચ્ચે લદાખમાં તંગદિલીની અસર ઍપ બૅન સહિતના આર્થિક પગલાં બાદ હવે સાંસ્કૃતિક સંબંધો સુધી પહોંચી છે.
  • ભારતે ચીન સાથે રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠ પર યોજાનારા તમામ 70 આયોજન રદ કરી દીધા છે.
  • ગલવાનની ઘટનાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.
  • ચીન સાથેના સાંસ્કૃતિક સંબંધોનો પણ અંત આવ્યો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More