Cyber Attack X: સો.  મીડિયા પ્લેટફોર્મ X પર એક વાર નહીં પણ ત્રણ વાર થયો સાયબર હુમલો , યુઝર્સને ઍક્સેસ કરવામાં  આવી રહી છે સમસ્યા

 Cyber Attack X: એલોન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ( ટ્વિટર ) સોમવારે ત્રણ વખત ડાઉન થયું. આનાથી વિશ્વભરના વપરાશકર્તાઓ પરેશાન થયા.

by kalpana Verat
Cyber Attack XElon Musk claims 'massive cyberattack' on X amid series of global outages

 

Cyber Attack X: 

  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર  મોટો સાયબર હુમલો થયો હોવાના અહેવાલ છે.  

  •  Xના માલિક એલોન મસ્કે પોતે આ વાતની પુષ્ટિ કરી છે. 

  • મસ્કનું કહેવું છે કે ગઈકાલ સવારથી X પર ત્રણ મોટા સાયબર હુમલા થયા છે, જેના કારણે વિશ્વભરમાં તેની સેવાઓ પર ભારે અસર પડી છે. 

  • ડાઉનડિટેક્ટરના તાજેતરના અહેવાલ મુજબ, ઘણા વપરાશકર્તાઓ હજુ પણ X નો ઉપયોગ કરતી વખતે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. 

  • સવારે 4 થી 5 વાગ્યાની વચ્ચે પણ, 900 થી વધુ યુઝર્સે X નો ઉપયોગ કરવામાં સમસ્યા આવતી હોવાની જાણ કરી.

 

આ સમાચાર પણ વાંચો : એલોન મસ્કના SpaceX મિશનને ઝટકો, લોન્ચિંગની અમુક મિનિટો બાદ હવામાં ફાટ્યું સ્ટારશિપ રોકેટ.. જુઓ વિડીયો

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More