Site icon News Continuous Bureau | Mumbai

Cyclone Chido France: ફ્રાન્સના મેયોટમાં ત્રાટક્યું ચક્રવાત ચિડો, PM મોદીએ વાવાઝોડાને કારણે થયેલા વિનાશ અંગે દુઃખ વ્યક્ત કર્યું; કહી આ વાત..

Cyclone Chido France: ફ્રાન્સના મેયોટમાં ચક્રવાત ચિડોના કારણે થયેલી તબાહીથી ખૂબ જ દુઃખી છું: પ્રધાનમંત્રી

Cyclone Chido hit France's Mayotte, PM Modi expressed grief over the destruction caused by the storm and said this.

Cyclone Chido hit France's Mayotte, PM Modi expressed grief over the destruction caused by the storm and said this.

News Continuous Bureau | Mumbai 

Cyclone Chido France: ફ્રાન્સના મેયોટમાં ચિડો વાવાઝોડાને કારણે થયેલા વિનાશ અંગે દુઃખ વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ટિપ્પણી કરી હતી કે ભારત ફ્રાન્સ સાથે ઊભું છે અને તમામ શક્ય સહાયતા આપવા તૈયાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના નેતૃત્વમાં ફ્રાન્સ આ દુર્ઘટનાને દ્રઢતા અને સંકલ્પ સાથે પાર કરશે.   

Join Our WhatsApp Channel

Cyclone Chido France: X પર એક પોસ્ટમાં, તેમણે ( Narendra Modi ) લખ્યું:

“મેયોટમાં ચક્રવાત ચિડોના ( Cyclone Chido ) કારણે થયેલા વિનાશથી ખૂબ જ દુઃખી. મારા વિચારો અને પ્રાર્થના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. મને વિશ્વાસ છે કે રાષ્ટ્રપતિ @EmmanuelMacronના નેતૃત્વ હેઠળ, ફ્રાન્સ આ દુર્ઘટનાને દ્રઢતા અને સંકલ્પ સાથે દૂર કરશે. ભારત ફ્રાન્સ ( Indian France ) સાથે ઊભું છે અને તમામ શક્ય સહાયતા આપવા તૈયાર છે.”

આ સમાચાર પણ વાંચો :  Mahakumbh Mela Special Trains: મહાકુંભ મેળા-2025 દરમિયાન પશ્ચિમ રેલવે સ્પેશ્યલ ટ્રેનો, સાબરમતી-બનારસ વચ્ચે વિશેષ ભાડા પર દોડાવશે આ ટ્રેનો..જાણો વિગતે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Japan Bans Indian Mango Imports। હાફુસ અને કેસરના શોખીનોને મોટો ઝટકો જાપાનમાં કેમ અચાનક બંધ થઈ ગઈ ભારતીય કેરીની એન્ટ્રી? જાણી લો અસલી કારણ
Sergio Gor Trump Envoy India।ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂતનું વૈશ્વિક સ્તરે મોટું નિવેદન ‘ઇન્ડિયા હવે સુપરપાવર…’ જાણો ભારત માટે શું કરી મોટી જાહેરાત
US Iran Nuclear Negotiations। ઇરાન સાથેની ડીલ અંગે ડોનાલ્ડ ટ્રમ્પ મૂંઝવણમાં! પરમાણુ અને હોર્મુઝ સંકટ પર મોટી જાહેરાત ટળી, અંતિમ નિર્ણયની રાહ
USIran War Update| દુનિયાભરને મળશે મોટી રાહત! ઈરાન સાથે યુદ્ધ રોકવા ડોનાલ્ડ ટ્રમ્પ લેશે ઐતિહાસિક નિર્ણય? ગમે ત્યારે થશે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ
Exit mobile version