274
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ઈઝરાયેલ ફરી એકવાર આતંકી હુમલાનો ભોગ બન્યો છે.
ઈઝરાયેલના તેલ અવીવમાં એક આતંકી હુમલામાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા છે અને આઠ અન્ય ઘાયલ થયા છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, 10 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 2ના મોત થયા હતા.
હાલ હુમલાખોરને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : યુદ્ધ અપરાધના આરોપમાં ફસાયું રશિયા. યુએનમાં લાગ્યો મોટો ઝટકો, આ પદથી કરાઈ હાકલપટ્ટી. ભારતે આ નિર્ણાયક પગલું લીધું. જાણો વિગતે
You Might Be Interested In