232
Join Our WhatsApp Community
ગત સપ્તાહ ની સરખામણીએ યુકેમાં આ સપ્તાહે ડેલ્ટા વેરિઅન્ટના કેસોની સંખ્યામાં 46 ટકા વધારો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ છેલ્લા એક અઠવાડિયામાં ડેલ્ટા બી 1.617.2 વેરિએન્ટના 50,824 કેસ નોંધાયા છે, જ્યારે 42 દર્દીઓ સબ-ટાઇપ ડેલ્ટા એવાય .1 થી સંક્રમિત થયા છે.
જોકે, કેસની સંખ્યા વધવા સાથે હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે દાખલ થનારા દર્દીઓની સંખ્યા એટલા પ્રમાણમાં વધી નથી
દરમિયાન, આ મહિને બ્રિટિશ સરકાર દ્વારા ટ્રાવેલ લિસ્ટની સમીક્ષા કરવામાં આવે તેવી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે આ વેરિઅન્ટ ગત વર્ષના અંતમાં ભારતમાં મળ્યો હતો, જે ખૂબ જ ઝડપથી ફેલાય છે.
You Might Be Interested In