Site icon

PM Modi Laos : PM મોદીએ લાઓસની મુલાકાત પહેલાં આપ્યું પ્રસ્થાન નિવેદન, આ સંમેલનમાં લેશે ભાગ ભાગ.

PM Modi Laos : લાઓસ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકના વિયેન્ટિઆનની મુલાકાત પહેલાં પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન

Departing Statement by the PM Modi before his visit to Vientiane, Laos People's Democratic Republic

Departing Statement by the PM Modi before his visit to Vientiane, Laos People's Democratic Republic

 News Continuous Bureau | Mumbai

PM Modi Laos :  આજે, હું 21મી આસિયાન-ભારત અને 19મી પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી શ્રી સોનેક્સે સિફાનદોનના આમંત્રણ પર વિયેન્ટિઆનની, લાઓસ પીડીઆરની બે દિવસની મુલાકાતે જઈ રહ્યો છું. 

Join Our WhatsApp Community

આ વર્ષે અમે અમારી એક્ટ ઈસ્ટ પોલિસીનો એક દાયકા ઉજવી રહ્યા છીએ. હું ( Narendra Modi ) આસિયાન નેતાઓ સાથે મળીને આપણી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરીશ અને આપણા સહયોગની ભાવિ દિશા નક્કી કરીશ.

પૂર્વ એશિયા સમિટ ( 19th East Asia Summit )  ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સામેના પડકારો પર વિચાર-વિમર્શ કરવાની તક પૂરી પાડશે.

અમે ( PM Modi Laos )  લાઓસ પીડીઆર સહિત આ પ્રદેશ સાથે ગાઢ સાંસ્કૃતિક અને સભ્યતાના સંબંધો શેર કરીએ છીએ, જે બૌદ્ધ ધર્મ અને રામાયણના સહિયારા વારસાથી સમૃદ્ધ છે. હું આપણા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે લાઓસ ( Laos ) પીડીઆર નેતૃત્વ સાથેની મારી બેઠકોની રાહ જોઈ રહ્યો છું.

આ સમાચાર પણ વાંચો:  Ratan Tata PM Modi: રતન ટાટાના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, કહ્યું , ‘આ મુદ્દાઓને આગળ વધારવામાં હતા મોખરે

મને વિશ્વાસ છે કે આ મુલાકાત આસિયાન દેશો સાથેના આપણા જોડાણને વધુ ગાઢ બનાવશે.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

India-Oman Trade Deal: ભારત-ઓમાન ટ્રેડ એગ્રીમેન્ટ: 99% વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી નાબૂદ, જાણો કયા સેક્ટરને થશે સૌથી વધુ ફાયદો?
Bangladesh Violence: બાંગ્લાદેશમાં જંગલરાજ: પત્રકારોને જીવતા સળગાવવાનો પ્રયાસ, અવામી લીગની ઓફિસ ફૂંકી મારી; જાણો કેમ કાબૂ બહાર ગઈ સ્થિતિ?
Bangladesh: શરીફ ઉસ્માન હાદીના મોતે બાંગ્લાદેશમાં સર્જી તંગદિલી: જાણો કોણ છે આ નેતા અને કેમ તેમના નિધનથી આખા દેશમાં મચી ગઈ છે ભારે હિંસા?
Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Exit mobile version