News Continuous Bureau | Mumbai
શ્રીલંકાના(Srilanka) વરિષ્ઠ નેતા(senior leader) દિનેશ ગુણવર્દનેને(Dinesh Gunawardene) દેશના નવા વડાપ્રધાન(New Prime Minister) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
નવા રાષ્ટ્રપતિ(New President) રાનિલ વિક્રમસિંઘે(Ranil Wickramasinghe) શુક્રવારે તેમની કેબિનેટને(Cabinet) શપથ લેવડાવ્યા
પૂર્વ રાષ્ટ્રપતિ(Former President) ગોટાબાયા રાજપક્ષેના(Gotabaya Rajapaksa) કાર્યકાળ દરમિયાન એપ્રિલમાં ગુણવર્દનેને ગૃહમંત્રી(Home Minister) બનાવવામાં આવ્યા હતા.
તેઓ વિદેશ મંત્રી(Foreign Minister) અને શિક્ષણ મંત્રી(Education Minister) તરીકે પણ રહી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે વિક્રમસિંઘે રાષ્ટ્રપતિ બન્યા પછી વડા પ્રધાનનું પદ ખાલી થયું હતું. 6 વખત વડાપ્રધાન રહી ચૂકેલા વિક્રમસિંઘેએ ગુરુવારે દેશના 8મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.
આ સમાચાર પણ વાંચો : શ્રીલંકા અને યુકે પછી હવે આ દેશમાં આવ્યો રાજકીય ભૂકંપ-વડા પ્રધાને આપી દીધું રાજીનામું