News Continuous Bureau | Mumbai
તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ વીચવામાં એવા ઘણા દેશો છે જેના નાગરિકો સાયકલ પર ઓફિસ જવાનું પસંદ કરે છે. થોડા સમય પહેલા ફીનલેન્ડના પ્રધાનમંત્રી સાયકલ પર ઓફિસ જઈ રહ્યા હતા. તે સમયે નો વિડીયો ટ્વીટર પર વાયરલ થયો હતો. આ જ રીતે ચીનના ભૂતપૂર્વ પ્રમુખ પણ બાઈસીકલ પર કાર્યાલય પહોંચ્યા હતા. . આજની તારીખમાં બાઈસીકલ એ ફેશનનું આઈકોન છે પરંતુ ભારત દેશમાં લોકો તેને સબ સ્ટાન્ડર્ડ સમજે છે. આ કારણથી ભાગ્યે જ કોઈ બાઈસીકલ પર ઓફિસ જતું હશે.
જોકે એમસ્ટરડેમ, કોપન હેગન, બર્લિન જેવા અનેક શહેરો એવા છે જેમાં નોંધપાત્ર લોકો બાઈસીકલ પર ઓફિસ જવાનું પસંદ કરે છે.
કયા શહેરમાં કેટલા લોકો બાઈસીકલ પર ઓફિસ જાય છે ?
People cycling to work :
Amsterdam: 45.9%
Copenhagen: 40.0%
Berlin: 26.7%
Ljubljana: 15.0%
Helsinki: 14.0%
Vienna: 13.1%
Valencia: 13.0%
Stockholm: 12.2%
Dublin: 11.9%
Barcelona: 10.9%
Zurich: 10.8%
Geneva: 10.8%
Ottawa: 10.0%
Vancouver: 9.0%
Marseille: 6.1%
Oslo: 5.9%
Vilnius: 5.1%
Montreal: 4.0%
San Francisco: 3.4%
Madrid: 2.0%
Prague: 1.0%
Los Angeles: 1.0%
New York: 0.8%
આ સમાચાર પણ વાંચો: હવે એસ આર એ સ્કીમ માં ફ્લેટ લેવો સસ્તો પડશે : સરકારે રી સેલ પર પ્રીમિયમ ઘટાડી નાખ્યું.