Site icon

શું તમને ખબર છે આ શહેરમાં 50% લોકો સાયકલ પર ઓફિસ જાય છે. જાણો આખા વિશ્વમાં કયા શહેરમાં કેટલા ટકા લોકો સાયકલ પર ઓફિસ જાય છે.

સાયકલ પર ફરવાના ફાયદા ઘણા છે પરંતુ ભાગ્યે જ લોકો તેનો અમલ કરતા હોય છે. ત્યારે એક સૂચિ બહાર પડી છે જેમાં આખા વિશ્વમાં અલગ અલગ શહેરોનો ડેટા દર્શાવવામાં આવ્યો છે.

Do you know which are the countries where people go to office in bicycle

Do you know which are the countries where people go to office in bicycle

News Continuous Bureau | Mumbai

તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ વીચવામાં એવા ઘણા દેશો છે જેના નાગરિકો સાયકલ પર ઓફિસ જવાનું પસંદ કરે છે. થોડા સમય પહેલા ફીનલેન્ડના પ્રધાનમંત્રી સાયકલ પર ઓફિસ જઈ રહ્યા હતા. તે સમયે નો વિડીયો ટ્વીટર પર વાયરલ થયો હતો. આ જ રીતે ચીનના ભૂતપૂર્વ પ્રમુખ પણ બાઈસીકલ પર કાર્યાલય પહોંચ્યા હતા. . આજની તારીખમાં બાઈસીકલ એ ફેશનનું આઈકોન છે પરંતુ ભારત દેશમાં લોકો તેને સબ સ્ટાન્ડર્ડ સમજે છે. આ કારણથી ભાગ્યે જ કોઈ બાઈસીકલ પર ઓફિસ જતું હશે.

Join Our WhatsApp Community

જોકે એમસ્ટરડેમ, કોપન હેગન, બર્લિન જેવા અનેક શહેરો એવા છે જેમાં નોંધપાત્ર લોકો બાઈસીકલ પર ઓફિસ જવાનું પસંદ કરે છે.

કયા શહેરમાં કેટલા લોકો બાઈસીકલ પર ઓફિસ જાય છે ?

People cycling to work :

Amsterdam: 45.9%
Copenhagen: 40.0%
Berlin: 26.7%
Ljubljana: 15.0%
Helsinki: 14.0%
Vienna: 13.1%
Valencia: 13.0%
Stockholm: 12.2%
Dublin: 11.9%
Barcelona: 10.9%
Zurich: 10.8%
Geneva: 10.8%
Ottawa: 10.0%
Vancouver: 9.0%
Marseille: 6.1%
Oslo: 5.9%
Vilnius: 5.1%
Montreal: 4.0%
San Francisco: 3.4%
Madrid: 2.0%
Prague: 1.0%
Los Angeles: 1.0%
New York: 0.8%

આ સમાચાર પણ વાંચો: હવે એસ આર એ સ્કીમ માં ફ્લેટ લેવો સસ્તો પડશે : સરકારે રી સેલ પર પ્રીમિયમ ઘટાડી નાખ્યું.

Ukraine Diesel: યુક્રેને ભારત પાસેથી ડીઝલની ખરીદી બંધ કરી, આ તારીખ થી લાગુ થશે નિર્ણય
Donald Trump: ટ્રમ્પે ઇઝરાયલને આપી ચેતવણી સાથે જ દોહા ને આપ્યું આવું આશ્વાસન
India-US Trade Deal:અમેરિકા કરશે ભારત સાથે ટ્રેડ ડીલ પર વાત, ટેરિફ વિવાદ બાદ ટ્રમ્પે કર્યું આ કામ
Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Exit mobile version