165
Join Our WhatsApp Community
ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીને ડોમિનિકાની હાઇકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે.
એન્ટિગુઆથી ડોમિનિકા પહોંચેલા ચોક્સીના જામીનને ત્યાંની હાઈકોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા છે.
હાઇકોર્ટને ચોકસીનો ભાગી જવાનો ખતરો હોવાથી ભાગેડુ ઉદ્યોગપતિને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.
અગાઉ ડોમિનિકા હાઇકોર્ટે ચોકસીની જામીન અરજી સુનાવણી 11 જૂન સુધી ટાળી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે મેજીસ્ટ્રેટ કોર્ટમાં જામીન અરજી રદ થયા બાદ ચોકસીએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
દારૂના નશામાં ટેટુ બનાવવું આ શખસને ભારે પડ્યું; થઈ ૧૯ મહિનાની કેદ, જાણો વિગત
You Might Be Interested In