Site icon News Continuous Bureau | Mumbai

પંજાબ નેશનલ બેન્કનું 13000 કરોડનું ફુલેકું ફેરવી જનાર મેહુલ ચોક્સીને મોટી રાહત, આ દેશમાં નોંધાયેલા તમામ કેસ પાછા ખેંચાયા.. જાણો વિગતે 

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

ભાગેડૂ હીરા વેપારી(Diamond trader) મેહુલ ચોકસીને(Mehul Choksi) ડોમિનિકામાં(Dominica) ગેરકાયદેસર એન્ટ્રી(Illegal entry) મામલામાં રાહત મળી છે.

ડોમિનિકા પ્રશાસને( Dominica administration) તેના વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવેશના કેસમાં કાનૂની કાર્યવાહી(Legal action) બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

મેહલુ ચોક્સી એ વાતથી ખુશ છે કે ડોમિનિકન સરકારે મે 2021માં ગેરકાયદે પ્રવેશ માટે તેની સામેના તમામ આરોપો રદ કર્યા છે.

મેહુલ ચોકસી એન્ટીગુઆમાં(Antigua) હતો, જેને ભારતીય એજન્ટોએ(Indian agents) જબરદસ્તી ત્યાંથી કાઢ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે ભારતમાં 13000 કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવીને તે ભાગી ગયો છે.

આ સમાચાર પણ વાંચો :   વિશ્વના આ દેશમાં રેતના તોફાને  મચાવી ભારે તબાહી, ૪ હજાર લોકો હોસ્પિટલમાં દાખલ.. જુઓ તસવીરો 

Ralph Lauren Copying Indian Zardozi Craft ક્રેડિટ વિના ભારતીય સંસ્કૃતિની નકલ? અમેરિકન લક્ઝરી બ્રાન્ડ સામે દેશભરના કારીગરો અને ડિઝાઇનર્સ લાલઘૂમ!
US Proposes 100 Percent Tariff On Indian Goods ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનો સામે મોટો ખતરો વોશિંગ્ટનની આકરી વેપાર નીતિથી ભારતીય વસ્તુઓના ભાવ બમણા થવાના એંધાણ
US Denmark Greenland Deal બર્ફીલા ખંડ પર મહાસત્તાઓની ટક્કર અમેરિકાડેનમાર્ક સંરક્ષણ સમજૂતીથી આર્કટિક સર્કલમાં સત્તા સંતુલન પલટાયું
AI Glitch Nearly Caused US China War AIની આ એક ભૂલ અને પરમાણુ યુદ્ધનો ખતરો! ચીન સામે જવાબી કાર્યવાહી રોકાઈ જતાં ટળી ભયાનક તબાહી
Exit mobile version