Site icon News Continuous Bureau | Mumbai

Donald Trump: 150% થી 250% સુધી… હવે ફાર્મા સેક્ટર પર પણ ટેરિફ લાદશે ટ્રમ્પ, ભારત ને મોટા નુકસાનની આશંકા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ફાર્માસ્યુટિકલ (Pharmaceutical) આયાત પર ભારે ટેરિફ (Tariff) લગાવવાની જાહેરાત કરી, જેના કારણે ભારત (India) જેવા મોટા નિકાસકારોને (Exporters) મોટું નુકસાન થઈ શકે છે.

150% થી 250% સુધી... હવે ફાર્મા સેક્ટર પર પણ ટેરિફ લાદશે ટ્રમ્પ

150% થી 250% સુધી... હવે ફાર્મા સેક્ટર પર પણ ટેરિફ લાદશે ટ્રમ્પ

News Continuous Bureau | Mumbai

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ફાર્માસ્યુટિકલ (Pharmaceutical) આયાત પર ટેરિફ (Tariff) લાદવાની યોજનાની જાહેરાત કરી છે. ટ્રમ્પે (Trump) કહ્યું કે, આ ટેરિફ (Tariff) 18 મહિનામાં 150% અને પછીથી 250% સુધી વધારવામાં આવશે, જેનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક ઉત્પાદનને (Domestic Production) પ્રોત્સાહન આપવાનો છે. આ નિર્ણયથી ભારત (India) ને મોટો ફટકો પડી શકે છે, કારણ કે અમેરિકા (America) ભારતની કુલ ફાર્માસ્યુટિકલ (Pharmaceutical) નિકાસ (Export) નો 31% હિસ્સો ખરીદે છે. ટ્રમ્પે (Trump) સેમિકન્ડક્ટર (Semiconductor) અને ચિપ્સ (Chips) પર પણ ટેરિફ (Tariff) લાદવાની જાહેરાત કરી છે.

Join Our WhatsApp Channel

ટેરિફનું કારણ શું?

અમેરિકા (America) ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સમાં (Pharmaceutical Products) 115.5 બિલિયન ડોલર (Billion Dollars) ની વેપાર ખાધ (Trade Deficit) ધરાવે છે. ટ્રમ્પ (Trump) આ ખાધને ઘટાડવા માટે ટેરિફ (Tariff) લાદવાની યોજના બનાવી રહ્યા છે. આ અગાઉ, રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દે ટ્રમ્પે (Trump) ભારત (India) પર 25% ટેરિફ (Tariff) લાદ્યા હતા અને હવે ફાર્મા સેક્ટર (Pharma Sector) જેવા ભારતના (India) મુખ્ય સેક્ટરને (Sector) નિશાન બનાવવામાં આવી રહ્યું છે.

ભારતને કેમ થશે નુકસાન?

ભારત (India) પોતાના ફાર્માસ્યુટિકલ (Pharmaceutical) ઉત્પાદનોનો સૌથી મોટો હિસ્સો અમેરિકાને (America) નિકાસ (Export) કરે છે, ખાસ કરીને જેનેરિક દવાઓનો (Generic Medicines). આ નિકાસ (Export) ભારતની કુલ ફાર્માસ્યુટિકલ નિકાસનો (Pharmaceutical Export) 31% થી વધુ છે. નાણાકીય વર્ષ 2024 માં, ભારતે (India) અમેરિકા ની (America) 8.73 બિલિયન ડોલર (Billion Dollars) ની ફાર્મા પ્રોડક્ટ્સ (Pharma Products) નિકાસ કરી હતી. જો ટ્રમ્પ (Trump) આ સેક્ટર (Sector) પર ટેરિફ (Tariff) લાદશે, તો ભારતને (India) પોતાના નિકાસના (Export) મોટા હિસ્સાનું નુકસાન થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Trump Upset with India: રશિયન તેલ જ નહીં… આ 3 મોટા કારણો, જેના લીધે ટ્રમ્પ થયા ભારત થી નારાજ

અમેરિકાના મુખ્ય સપ્લાયર્સ (Suppliers)

2024માં, અમેરિકાનું (America) ઔષધીય અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોનું આયાત (Import) 234 બિલિયન ડોલર (Billion Dollars) રહ્યું હતું. આયાત કરનારા દેશોમાં ટોચ પર આયર્લેન્ડ (Ireland) (65.7 બિલિયન ડોલર), ત્યારબાદ સ્વિટ્ઝર્લેન્ડ (Switzerland) (19.3 બિલિયન ડોલર) અને જર્મની (Germany) (17.4 બિલિયન ડોલર) હતા. અન્ય મુખ્ય સપ્લાયર્સમાં (Suppliers) સિંગાપોર (Singapore), ભારત (India), બેલ્જિયમ (Belgium), ઈટાલી (Italy), ચીન (China), બ્રિટન (Britain) અને જાપાન (Japan) નો સમાવેશ થાય છે. ભારત ની (India) આયાત (Import) 13 બિલિયન ડોલર (Billion Dollars) ની હતી, જે કુલ આયાત (Import) નો 6% હિસ્સો હતો.

Europe Youth Protests 6 Countries શું યુરોપ ફરી મોટા બળવાની દિશામાં? ફ્રાન્સ અને સ્પેન સહિત ૬ દેશોમાં લાખો યુવાનો રસ્તા પર જાણો કેમ સળગી ઉઠ્યા શહેરો!
Rawan Dahan ‘લંકેશની લંકા’માં કેવી રીતે ઉજવાય છે દશેરા? શું શ્રીલંકામાં પણ થાય છે રાવણ દહન? જાણો વાસ્તવિકતા
US Secretary Of State India Visit અમેરિકી વિદેશ મંત્રી ચાર મહિનામાં બીજી વાર ભારતની મુલાકાતે દિલ્હી છોડી મુંબઈજામનગર કેમ જઈ રહ્યા છે? જાણો મોટું કારણ
Netanyahu Remarks On Trump And India “અમેરિકા પર સંપૂર્ણ ભરોસો ન રખાય!” ઇઝરાયલ ચૂંટણી પહેલાં નેતન્યાહૂની ભવિષ્યવાણી ભારતઇઝરાયલ વ્યૂહાત્મક ડીલનું નવું ગણિત
Exit mobile version