News Continuous Bureau | Mumbai
Donald Trump Assassination: થોડા દિવસ અગાઉ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ( Donald Trump ) પર ગોળીબાર થયો હતો. આ સંદર્ભે અમેરિકાની ટોપ સિક્યુરિટી એજન્સીના વરિષ્ઠ અધિકારીએ પણ રાજીનામું આપવું પડ્યું છે. હવે આ સમગ્ર મામલે એક મહત્વપૂર્ણ ધરપકડ થઈ છે. આસિફ ( asif merchant ) નામના એક વ્યક્તિને પોલીસે ગિરફ્તાર કર્યો છે જેનો હાથ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલામાં છે. અત્યાર સુધી જે જાણકારી આવી છે તે મુજબ ઈરાનના જનરલ કાસિમ સુલેમાની ની બગદાદમાં વર્ષ 2020 માં હત્યા કરવામાં આવી હતી. આ હત્યા ડોનાલ્ડ ટ્રમ્પ ( Donald Trump Shooting ) ની સરકાર ના આદેશ પર કરવામાં આવી હતી. હવે આ અત્યાર સંદર્ભે બદલા ની ભાવનાથી ઈરાન ( Iran ) અને પાકિસ્તાનના નાગરિક ( Pakistani citizen ) દ્વારા સંયુક્ત પણે આ હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ આખા મામલા સંદર્ભે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની વધુ વિગત બહાર આવી નથી.
આ સમાચાર પણ વાંચો: Zika virus : પુનામાં ઝીકા વાયરસનો હાહાકાર, ૬૬ સંક્રમિત દર્દી મળ્યા.