287
Join Our WhatsApp Community
- અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનાં પરિણામો બાદ પહેલી વખત ટ્રમ્પે પોતાની હાર સ્વીકારી છે અને સત્તાની વ્યવસ્થિત હસ્તાંતરણની વાત કરી છે.
- રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- 20 જાન્યુઆરીએ કાયદા મુજબ જો બાઈડનને પાવર ટ્રાન્સફર કરી આપવામાં આવશે
- અમેરિકામાં હિંસા વચ્ચે કોંગ્રેસે પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઈડન પર જીતની મહોર લગાવી દીધી છે.
You Might Be Interested In
