News Continuous Bureau | Mumbai
Donald Trump shooting:
-
અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર ફરી એકવાર હુમલો થયો છે.
-
રવિવારે જ્યારે તે ફ્લોરિડાના વેસ્ટ પામ બીચમાં તેમના ગોલ્ફ કોર્સમાં ગોલ્ફ રમી રહ્યા હતા. ત્યારે ત્યાં ગોળીબાર થયો હતો.
-
એફબીઆઈએ આ ઘટના અંગે નિવેદન જાહેર કર્યું છે.
-
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે જ માહિતી આપી છે કે તેઓ સુરક્ષિત અને સ્વસ્થ છે. સાથે જ સીક્રેટ સર્વિસે પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
આ સમાચાર પણ વાંચો : સુરતમાં યોજાશે સેવા સેતુના કાર્યક્રમો, રેશનકાર્ડ, આવકના દાખલાઓ સહિત આ યોજનાઓના લાભો મળશે એકજ સ્થળે.
Again folks!
SHOTS FIRED at Trump Golf Course in West Palm Beach, Florida.
An AK-47 was discovered in the bushes, per local law enforcement. The Trump campaign has released a statement confirming former President Trump is safe.
A suspect has reportedly been apprehended. pic.twitter.com/FwRfrO3v6y
— Donald Trump Jr. (@DonaldJTrumpJr) September 15, 2024
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)