અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે મોર્ચો માંડ્યો છે.
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એલાન કર્યુ કે તે દેશની ત્રણ સૌથી મોટી ટેક કંપનીઓ ફેસબૂક, ટ્વિટર અને ગૂગલની સામે અને તેમના સીઇઓની સામે કેસ કરશે.
તેમણે દાવો કર્યો છે કે આ કંપનીઓએ તેમને ખોટી રીતે સેન્સર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે 6 જુલાઈએ યુએસ કેપિટલ પર ટ્રમ્પ સમર્થકો તરફથી હુમલા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરફથી એક્શન લેતા તેમણે અકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધું હતુ.
હિમાચલના 6 વાર મુખ્યમંત્રી અને કૉંગ્રેસના આ દિગ્ગજ નેતાનું થયું નિધન, IGMC હૉસ્પિટલમાં હતા દાખલ
