210
Join Our WhatsApp Community
- અમેરિકાના રાષ્ટ્રપતિ પદેથી વિદાય લેતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને વધુ એક ઝટકો આપ્યો છે.
- અમેરિકાના વાણિજ્ય મંત્રાલયે ચીનની સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ ઈન્ટરનેશનલ કોર્પોરેશન સહિત 59 વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ઉત્પાદન કંપનીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
- આ 59 કંપનીઓનું ચીનની સેના સાથે સંબંધ હોવાનું સામે આવ્યા બાદ એક્સપોર્ટ કંટ્રોલ એંટિટી લિસ્ટમાં મુકવાનોનિર્ણય લેવામાં આવ્યો છે
- અમેરિકાએ આ કંપનીઓને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે.
- આ સિવાય અન્ય 6 સંસ્થાઓ પર પણ કાર્યવાહી થશે જે પીપૂલ્સ લિબરેશન આર્મીને અનુસંધાન, વિકાસ અને વિનિર્માણમાં મદદ કરે છે.
You Might Be Interested In