Donald Trump vs Iran : ચીન બાદ હવે આ મુસ્લિમ દેશ એ ટ્રમ્પ સામે ચડાવી બાંયો, સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું- અમેરિકાના દબાણ હેઠળ કામ કરશે નહીં…

Donald Trump vs Iran : ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિઆને કહ્યું કે તેમનો દેશ અમેરિકા સાથે વાટાઘાટો કરશે નહીં. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું કે તમે જે કરવા માંગો છો તે કરો, અમે વાટાઘાટો નહીં કરીએ.

by kalpana Verat
Donald Trump vs Iran Iran president Donald trump nuclear deal negotiations do whatever the hell you want

News Continuous Bureau | Mumbai

Donald Trump vs Iran : 

  • ચીન બાદ હવે  મુસ્લિમ દેશ ઈરાને એ ટ્રમ્પ સામે બાંયો ચડાવી  છે.

  • ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે તે અમેરિકાના દબાણ હેઠળ કામ કરશે નહીં.

  • આ સાથે ટ્રમ્પને સ્પષ્ટપણે કહી દીધું છે કે ધમકીઓ આપવાની નહીં. તમારાથી થાય તે કરી લો. જે કરવું હોય કરો અમે દબાણમાં આવવાના નથી.

  • તાજેતરમાં ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનાઈને એક પત્ર મોકલ્યો હતો, જેમાં તેમણે નવા પરમાણુ કરાર પર ચર્ચા કરવાની અપીલ કરી હતી.

  • હવે ખામેનાઇએ આ પત્રનો જવાબ આપતાં વાતચીતનો ઈનકાર કરી દીધો હોવાના અહેવાલ છે.

આ સમાચાર પણ વાંચો : Russia Ukraine War:ઝેલેન્સકીએ રમ્યો મોટો દાવ, યુદ્ધ શાંતિ વાટાઘાટો માટે પહોંચ્યા અરેબિયા; પાછળથી રશિયા પર કર્યો મોટો હુમલો..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More