294
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો
મુંબઈ, 12 જૂન 2021
શનિવાર
હાલ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના એક કુલ્ફી વેચનારા વ્યક્તિ નો વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ડોનાલ્ડ ટ્રમ્પના હમશકલ જેવો એક વ્યક્તિ ઝભ્ભો અને લેંઘો પહેરીને પોતાની બુલંદ અવાજમાં કુલ્ફી સંદર્ભે ગીત ગાઈ રહ્યો છે. આ ગીત ખરેખર સાંભળવા જેવું છે. જુઓ વિડિયો…
મુંબઈ શહેરમાં માત્ર ત્રણ દિવસમાં એક મહિનાનો વરસાદ પડી ચૂક્યો છે; જાણો શું હાલત છે
#પાકિસ્તાનમાં #ડોનાલ્ડ #ટ્રમ્પ નો હમશકલ વેચે છે #કુલ્ફી. અને તે પણ ઉંચી અવાજમાં #ગીત ગાઈને. જુઓ #વિડિયો…#Pakistan #DonaldTrump #duplicate #icecream #seller #song pic.twitter.com/Gjm904DI97
— news continuous (@NewsContinuous) June 12, 2021
You Might Be Interested In