Earthquake California : મોડી રાત્રે ધ્રુજી ઉઠ્યું અમેરિકા, તીવ્રતા એટલી બધી હતી કે અનેક ઇમારતો ધરાશાયી, રસ્તામાં તિરાડો, અનેકના જીવ જોખમમાં! જુઓ વિડીયો

Earthquake California :ઉત્તરી કેલિફોર્નિયાના દરિયાકાંઠે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 માપવામાં આવી હતી.

by kalpana Verat

News Continuous Bureau | Mumbai

  Earthquake California : 

  • અમેરિકાના કેલિફોર્નિયાના ફર્ન્ડેલ શહેરમાં ગઈકાલે રાત્રે જોરદાર ભૂકંપ આવ્યો હતો. 

  • આ ભૂકંપના આંચકા ઓરેગોન, યુરેકા અને સાન ફ્રાન્સિસ્કો સુધી અનુભવાયા હતા.

  • રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7ની આસપાસ માપવામાં આવી હતી. 

  • યુએસ વેધર સર્વિસે ભૂકંપ બાદ તરત જ સુનામીની ચેતવણી જારી કરી હતી. જોકે, 1 કલાક બાદ એલર્ટ રદ કરવામાં આવ્યું હતું. 

  • ભૂકંપનો એવો આંચકો અનુભવાયો કે ઈમારતો ધ્રૂજી ઊઠી. લોકોના ઘરના દરવાજા અને બારી ખડકવા લાગ્યા. મકાનો અને રસ્તાઓની દિવાલોમાં તિરાડો પડી હતી.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Govt formation : સરકાર ગઠન બાદ હવે નવી વિધાનસભાનું વિશેષ સત્રનું આયોજન, 7 ડિસેમ્બરથી શરૂ થશે; આ છે એજન્ડા..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More