179
Join Our WhatsApp Community
- આજે સવારે ઇન્ડોનેશિયાના એક ટાપૂમાં ભૂકંપ ત્રાટકતા ૧૦ થી વધુ લોકોના મોત થયા છે અને ૧૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે.
- ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વિપમા ભૂકંપના આંચકા આવ્યા
- ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ 6.2 છે. ભુકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે છે. આંચકા 7 સોક્ધડ સુધી મહેસુસ થયા હતા
- ભૂકંપ પછી સુનામીને લઇને કોઇ એલર્ટ જાહેર કરવામા આવ્યુ નથી.
You Might Be Interested In