ધરા ધ્રુજી ઉઠી. અહીં આવ્યો ભૂકંપ. ૧૦ લોકો ના મોત. જાણો વિગત.

by Dr. Mayur Parikh
  • આજે સવારે ઇન્ડોનેશિયાના એક ટાપૂમાં ભૂકંપ ત્રાટકતા ૧૦ થી વધુ લોકોના મોત થયા છે અને ૧૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે.
  • ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વિપમા ભૂકંપના આંચકા આવ્યા
  • ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ 6.2 છે. ભુકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે છે. આંચકા 7 સોક્ધડ સુધી મહેસુસ થયા હતા
  • ભૂકંપ પછી સુનામીને લઇને કોઇ એલર્ટ જાહેર કરવામા આવ્યુ નથી.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More