240
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનમાં રાજકીય સંકટ વધુ ચર્ચિત થઈ રહ્યું છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને કોઈપણ પરવાનગી વગર જાહેરસભા યોજવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.
પાકિસ્તાન ના ચૂંટણી પંચ (ECP)એ ચૂંટણી આચારસંહિતાના ઉલ્લંઘનમાં જાહેર સભાને સંબોધિત કરવા બદલ વડાપ્રધાન ઈમરાન ખાન અને અન્ય પાંચ લોકોને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ઈમરાનની ખુરશી પર સંકટ છે કારણ કે તેઓ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : પાક.ના વડાપ્રધાનની ખુરશી સંકટમાં. અવિશ્વાસ પ્રસ્તાવ પર વિચારણા કરવા માટે પાકિસ્તાની સંસદે આ તારીખે બેઠક બોલાવી, જાણો વિગતે
You Might Be Interested In