ઈમરાન ખાનને પડતા પર પાટુ, એક તરફ ખુરશી સંકટમાં, હવે ચૂંટણી પંચે આ કારણે ફટકાર્યો મસમોટો દંડ.. જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનમાં રાજકીય સંકટ  વધુ ચર્ચિત થઈ રહ્યું છે. 

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને કોઈપણ પરવાનગી વગર જાહેરસભા યોજવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. 

પાકિસ્તાન ના ચૂંટણી પંચ (ECP)એ ચૂંટણી આચારસંહિતાના ઉલ્લંઘનમાં જાહેર સભાને સંબોધિત કરવા બદલ વડાપ્રધાન ઈમરાન ખાન અને અન્ય પાંચ લોકોને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 

ઈમરાનની ખુરશી પર સંકટ છે કારણ કે તેઓ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરી રહ્યા છે.

 આ સમાચાર પણ વાંચો : પાક.ના વડાપ્રધાનની ખુરશી સંકટમાં.  અવિશ્વાસ પ્રસ્તાવ પર વિચારણા કરવા માટે પાકિસ્તાની સંસદે આ તારીખે બેઠક બોલાવી, જાણો વિગતે 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More