યુએન સંલગ્ન એજન્સીએ રેફ્યુજીને લગતો અહેવાલ રજુ કર્યો.
દુનિયામાં આઠ કરોડ લોકો ઘર-બાર વગરના રઝળી રહ્યા છે.
મહામારી, યુદ્ધ,ગૃહયુદ્ધ કે કોમી સંઘર્ષના કારણે અસંખ્ય લોકો દર વર્ષે ઘરબાર વિહોણા થાય છે.
રેફ્યુજી કેમ્પમાં રહેતા લગભગ સાડા ત્રણ કરોડ લોકોની વય 18થી પણ નીચે છે. 5.57 કરોડ. પોતાના દેશમાં જ ઘરબાર વગર જીવવા મજબૂર બન્યા
