283
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ મે ૨૦૨૧
શનિવાર
નેપાળનાં રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ નેપાળની પ્રતિનિધિ સભા એટલે કે સંસદને ભંગ કરી નાખી છે. આ ઉપરાંત તેમણે મધ્યસત્ર ચૂંટણીઓની તારીખો જાહેર કરી દીધી છે. રાષ્ટ્રપતિના આ પગલાને કારણે હવે નેપાળમાં સત્તાનો પેચ જનતા પાસે આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે શેર બહાદુર દેવબા અને કે. પી. શર્મા ઓલી આ બંને જણાએ વડા પ્રધાનપદ માટે પોતાની દાવેદારી નોંધાવી હતી, પરંતુ આ બંને દાવેદારીને રાષ્ટ્રપતિએ ખારીજ કરી હતી.
You Might Be Interested In