અમેરિકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણીના પરિણામો ૬ જાન્યુઆરીના રોજ સત્તાવાર રીતે જાહેર થશે
પોપ્યુલર વોટો ની મત ગણતરી બાદ ઇલેક્ટ્રોન કોલેજના વોટીંગ ની ગણતરી પણ પતી ગઈ છે
તમામ કાનૂની દાવપેચ પણ પતી ગયા છે
જે મુજબ બાઇડનને 306 અને ડોનાલ્ડ ટ્રમ્પ ને 232 વોટ મળ્યા
અમેરિકામાં આ તારીખે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પરિણામો કાયદેસર રીતે જાહેર થશે. આખરી મત ગણતરી પતી. આ છે પરિણામો
