ટ્વિટરના સૌથી મોટા શેરધારક બન્યા એલન મસ્ક, માલિક બનતા જ કહ્યું એવું કે યુઝર્સ થઈ ગયા ખુશ, પણ માઈક્રો બ્લોગિંગ સાઈટના CEOએ લોકોને આપી આ ચેતવણી; જાણો શું છે સમગ્ર મામલો

by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લાના બોસ, એલન મસ્ક હાલમાં ટ્વીટરના સૌથી વધારે શેર ખરીદનાર વ્યક્તિ બની ગયા છે. 

એલન મસ્કે સોશિયલ મીડિયા કંપની ટ્વીટરની 9.2% હિસ્સેદારી ખરીદી લીધી છે. 

સાથે જ મસ્કએ ટ્વિટમાં યુઝર્સને પૂછ્યું કે, 'શું તમે એક એડિટ બટન ઇચ્છો છો?' 

મસ્કના આ પોલ પર જવાબ આપતા ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલએ ટ્વીટ કર્યું કે આ પોલના પરિણામો ખૂબ જ મહત્વપૂર્ણ હશે. કૃપા કરીને સાવધાનીપૂર્વક વોટ કરો.

ઉલ્લેખનીય છે કે ટ્વિટરે 1 એપ્રિલના રોજ તેના ઓફિશિયલ એકાઉન્ટ પર એક મેસેજ ટ્વીટ કર્યો, જેમાં જણાવ્યું હતું કે તે મોસ્ટ અવેઈટેડ 'એડિટ' ફીચર પર કામ કરી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : શ્રીલંકા બાદ વધુ એક દેશ આર્થિક કટોકટી તરફ ધકેલાયો, મોંઘવારીનો દર 20 વર્ષની ટોચે; જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More