Site icon

અમેરિકન પોપ ગાયિકાનું લાઈવ શોમાં શરમજનક કૃત્ય, પ્રસંશકોની માંગી માફી; જાણો શું છે સમગ્ર મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 19 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

પશ્ચિમી દેશોમાં પોપ-રોક મ્યુઝિકનો ચાહક વર્ગ વધુ છે. મોંઘી ટિકિટો ખરીદીને લોકો લાઈવ શોમાં જતા હોય છે. અમેરિકામાં આવા જ એક લાઈવ શોમાં પોપ ગાયિકાએ વિચિત્ર કૃત્ય કર્યું છે. અમેરિકન ગાયિકા અને ગીતકાર સોફિયા ઉરિસ્તા તેના લાઈવ કોન્સર્ટ બાદ જબરદસ્ત ચર્ચામાં છે. તેણે આ લાઈવ કોન્સર્ટ દરમિયાન એવું શરમજનક કૃત્ય કર્યું કે જેના પછી તેણે અને તેના બેન્ડે માફી માગવી પડી. સોફિયાએ લાઈવ કોન્સર્ટ દરમિયાન તેના એક પ્રશંસકના ચહેરા પર લઘુશંકા કરી હતી.

11 નવેમ્બરે સોફિયા ઉરિસ્તાનો લાઈવ કોન્સર્ટ હતો. તેણે તેના એક પુરુષ પ્રશંસકને સ્ટેજ પર બોલાવ્યો અને તે પછી તેના ચહેરા પર લઘુશંકા કરી. સોફિયાના આ કૃત્ય માટે ઘણા ચાહકોએ તેની આકરી ટીકા કરી હતી. તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવનારા પણ ઘણા હતા. આ ઘટના બાદ સોફિયાના બેન્ડ બ્રાસ અગેઇન્સ્ટએ પણ માફી માગી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા બ્રાસ અગેઇન્સ્ટ બેન્ડે લખ્યું હતું કે સોફિયા ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ હતી. આવું થશે જેની અમને ન તો અપેક્ષા હતી અને ન તો તમે અમારા શોમાં ક્યારેય આવું જોવા મળે.

વડા પ્રધાન મોદીની કૃષિ કાયદો રદ કરવાની જાહેરાત બાદ ખેડૂતોના નેતા રાકેશ ટિકૈતેએ કહી દીધી આ મોટી વાત. જાણો વિગત.

સોફિયાએ પણ આ કૃત્ય માટે માફી માગી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા તેણે કહ્યું કે તે હંમેશા સ્ટેજ પર તેની મર્યાદામાં રહે છે. તેણી આવી હરકતો દ્વારા નહીં, પરંતુ તેના સંગીત દ્વારા લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનું પસંદ કરે છે. લોકોને દુઃખ પહોંચાડવાનો કોઈ ઈરાદો નહોતો. 

MODI IN ISRAEL: પીએમ મોદીનો પ્રવાસ પૂર્ણ, ૨૭ કરારો સાથે ભારત પરત ફરશે; એરપોર્ટ પર ભાવુક વિદાયના દ્રશ્યો..
Patience Has Run Out:ભારતની એન્ટ્રીથી પાકિસ્તાન ફફડ્યું! રક્ષામંત્રી ખ્વાજા આસિફનો સનસનીખેજ આરોપ- ‘તાલિબાને અફઘાનિસ્તાનને ભારતની કોલોની બનાવી દીધું’..
Pakistan-Afghanistan War:પાકિસ્તાન વિરુદ્ધ અફઘાનિસ્તાન: મધરાતે એરસ્ટ્રાઈક બાદ તાલિબાને પાકિસ્તાની સેનાને પાઠ ભણાવ્યો? જાણો અત્યાર સુધીના મોટા અપડેટ્સ.
Donald Trump: અમેરિકામાં ‘લીગલ વોર’: ટેરિફ બાદ હવે ડિપોર્ટેશન પોલિસી પર કોર્ટની લાલ આંખ; ટ્રમ્પના કડક નિર્ણયોને લાગી રહ્યું છે ગ્રહણ.
Exit mobile version