Site icon News Continuous Bureau | Mumbai

અરે બાપરે! દુનિયાની પ્રત્યેક વ્યક્તિને લાગશે ઓમીક્રોનનો ચેપ, WHOનો ચોંકાવનારો દાવો.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,24 જાન્યુઆરી 2022  

Join Our WhatsApp Channel

સોમવાર.

છેલ્લા બે  વર્ષથી ભારત સહિત પૂરી દુનિયામાં કોરોના અને ત્યારબાદ તેના વેરિયન્ટ ઓમીક્રોનએ આતંક ફેલાવ્યો છે. ઓમીક્રોન વેરિયન્ટને લઈને રોજ નવા નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.  ત્યારે રવિવારે કોવિડ -19ને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO) ઓમીક્રોન વેરિયન્ટને લઈને ચોંકાવનારું વિધાન કર્યું છે. ઓમીક્રોનએ ડેલ્ટા વેરિયન્ટની સરખામણીમાં જોખમી છે. આ વેરિયન્ટ અન્ય વેરિયન્ટની સરખામણીમાં ઝડપથી ફેલાય છે, તેથી દુનિયાની દરેક વ્યક્તિને તેનો ચેપ લાગવાનો છે. 

લોકડાઉન ના કરવા માટે અપનાવી સખ્તાઈ, આ યુરોપિયન દેશમાં રસીકરણને ફરજિયાત બનાવવા માટે બિલ પસાર; જાણો વિગતે 

 WHOના કહેવા મુજબ ઓમીક્રોનનો ચેપ અન્ય કોઈ પણ વેરિયન્ટ કરતા વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેથી તમામ લોકોને તેને ચેપ લાગશે, તેમા કોઈ નવાઈ નથી. આ વેરિયન્ટ કોઈને પણ સહજ થઈ શકે છે. દુનિયાને તમામ લોકોને એક વખત તો ઓમાઈક્રોનનો ચેપ લાગવાની શકયતા રહેલી  છે
ઓમીક્રોન પર થઈ રહેલા સંશોધન અને નિરીક્ષણમાં નિષ્પન થયું છે કે ઓમીક્રોન રોગ પ્રતિકારક શક્તિ ઓછી કરી શકે છે. નવા વેરિયન્ટ પર થયેલા સંશોધન મુજબ ઓમીક્રોન વેરિયન્ટનનો ચેપ ગંભીર બીમારી ધરાવતા લોકો, વૃદ્ધો અને વેક્સિન નહીં લેનારા માટે જોખમી સાબિત થઈ શકે છે એવો દાવો પણ WHOએ કર્યો છે.

Trump Xi AI Superpower Rivalry ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે સૌથી મોટો મુદ્દો AI કેમ બન્યો? ચીની રાષ્ટ્રપતિની યુએસ મુલાકાતના સમજો સમીકરણો!
India Diesel Supplier વૈશ્વિક તેલ સંકટ વચ્ચે ભારત બન્યું ગ્લોબલ ફ્યુઅલ પાવરહાઉસ યુરોપ અને કેન્યા બાદ હવે પાકિસ્તાનનો સાથી દેશ પણ ભારતીય ડીઝલ પર નિર્ભર!
US Iran Secret High Level Meeting તણાવ ઘટાડવા નવો દાવપેચ જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફ સાથે અબ્બાસ અરાઘચીની મુલાકાત; શું મધ્યપૂર્વમાં સંઘર્ષવિરામનો રસ્તો નીકળશે?
PM Modi USA Visit વર્ષના અંતે મહાબેઠકના એંધાણ! વડાપ્રધાન મોદીટ્રમ્પ વચ્ચે ફ્લોરિડામાં વનઓનવન ચર્ચાની શક્યતા; વૈશ્વિક એજન્ડા પર મંથન
Exit mobile version