217
Join Our WhatsApp Community
ભારતના રસીકરણ અભિયાનને અમેરિકાએ મોટો ઝટકો આપ્યો છે
ભારત બાયોટેકની કોરોના રસી કોવેક્સિનને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ આના ઇમરજન્સી ઉપયોગના અનુરોધને ઠુકરાવ્યો છે.
જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના મુખ્ય મેડિકલ સલાહકાર ડૉ. ફાઉચીએ વેક્સિનના પ્રભાવશાળી હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનથી પણ આની માન્યતા મેળવવા માટે અરજી કરી છે.
ગુજરાતના આ શહેરમાં લેવાયો આ મોટો નિર્ણય; હવે ‘વેક્સિન નહિ, તો વ્યાપાર નહિ’ની નીતિ, જાણો વિગત
You Might Be Interested In