વ્યક્ત કરી છે. સંસ્થાએ ભારતમાં 50 એમ્બ્યુલન્સ અને હેલ્થ વર્કર મોકલવાની તૈયારી દર્શાવી છે.
વેલફેટ ટ્રસ્ટ પાકિસ્તાનની સૌથી મોટી સ્વૈચ્છિક સંસ્થાઓ પૈકીની એક છે. જે ગરીબ લોકોને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાનુ કામ પાકિસ્તાનમાં કરે છે.
આ સંસ્થા ના આ પ્રકાર ના રવૈયા ને કારણે પાકિસ્તાન ની જનતા એ તેના વખાણ કર્યા છે.
બંધ કરો આ માલદીવ નું ફોટો શુટ. માલદીવ જનારા સ્ટાર્સ પર ભડકયો નવાઝુદ્દીન. કહી આ વાત…
