Site icon

Pakistan News : ભૂખ્યા પાકિસ્તાનમાં લોટ માટે છુટ્ટા હાથની મારામારી, વિડીયો થયો વાયરલ.

પાકિસ્તાનમાં દિવસેને દિવસે કટોકટી વધુ ઘેરી બની રહી છે. આ પરિસ્થિતિમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં લોટ માટે બે લોકો લડતા દેખાઈ રહ્યા છે.

Fight over atta at pakistan, viral video on social media

Pakistan News : ભૂખ્યા પાકિસ્તાનમાં લોટ માટે છુટ્ટા હાથની મારામારી, વિડીયો થયો વાયરલ.

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનની ( pakistan ) બગડતી હાલત એ કોઈ નવા સમાચાર નથી. ત્યારે અનેક લોકોને સહાય પહોંચાડવામાં આવી રહી છે. આ સહાયમાં લોકોને મફતમાં અનાજ અને કરિયાણું આપવામાં આવે છે. આવી જ રીતે પાકિસ્તાનના એક પ્રાંતમાં જ્યારે લોકોને ખાવા માટે લોટ આપવામાં આવી રહ્યો હતો ત્યારે એક ગુણી લોટ માટે છુટ્ટા હાથની ( Fight over atta ) મારામારી થઈ.

Join Our WhatsApp Community

આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ ( viral video ) થયો છે અને પાકિસ્તાનની આબરૂના ધજાગરા ઉડી ગયા છે.

આ સમાચાર પણ વાંચો:  રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તુલના કૌરવો સાથે કરી, જુઓ વિડિયો અને જાણો તેણે એવા તે કયા શબ્દો વાપર્યા કે બબાલ મચી ગઈ.

PM Modi Oman visit: ભારત-ઓમાનની દોસ્તી મિસાલ: લહેરો અને હવામાનના ઉદાહરણ સાથે પીએમ મોદીએ સમજાવ્યું મિત્રતાનું મહત્વ, જાણો સંબોધનની મોટી વાતો
India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
Trump Boasts Again: ડોનાલ્ડ ટ્રમ્પની ફરી મોટી શેખી: ‘ટેરિફ’ના જોરે 8 મહિનામાં 10 યુદ્ધ રોકવાનો કર્યો દાવો, બાઈડેન પર કર્યા આકરા પ્રહાર
India-Bangladesh tensions: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: ઢાકામાં ભારતીય હાઈકમિશનરને મળી ધમકી, ભારતે બાંગ્લાદેશના દૂતના પાઠવ્યું તેડું
Exit mobile version