273
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારત(India) ના પાડોશી દેશ અને કટ્ટર દુશ્મન એવા પાકિસ્તાન(Pakistan) ના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન(Imran Khan)ની રેલીમાં ફાયરિંગ(Firing) ની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનના વઝિરાબાદ(Vazirabad) માં ઈમરાન ખાન(Imran Khan) તેમના સમર્થકો સાથે રેલી કાઢી હતી. આ દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં ઈમરાન ખાન ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી છે.
Video emerges of firing on Pakistan’s ex-PM Imran Khan.pic.twitter.com/sFH9z7b5GH
— Ahmer Khan (@ahmermkhan) November 3, 2022
પીટીઆઈ(PTI)ના નેતા ફવાદ ચૌધરી(Fawad Choudhary) એ પુષ્ટિ કરી છે કે ઈમરાન ખાનને જમણા પગમાં ગોળી વાગી છે. આ સિવાય અહેમદ ચઠ્ઠા અને ફેસલ જાવેદ (Faisal Javed) પણ આ હુમલામાં ઇજાગ્રસ્ત (Injurde) થયા છે.
You Might Be Interested In