453
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
- અમેરિકા એક પછી એક ગોળીબારની ( Mass shooting ) ઘટનાઓથી હચમચી ઉઠ્યું છે. ત્યારે ફ્લોરિડામાં ( Florida ) ગોળીબારની વધુ એક ઘટના સામે આવી છે.
- અહીં ફોર્ટ પિયર્સમાં માર્ટિન લ્યુથર કિંગ ડે ( Martin Luther King event ) પર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન અચાનક ફાયરિંગની ઘટનામાં આઠ લોકો ઘાયલ થયા છે.
- જો કે આ ઘટના બાદ કોઈના મોત અંગે કોઈ માહિતી મળી નથી.
- હાલમાં પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે જોકે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી.
- ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા 6 વર્ષના છોકરાએ શિક્ષકને ગોળી મારી દીધી હતી.
આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં ટ્રાફિક જામ અને તેનાથી વધતું ધ્વનિ પ્રદૂષણ.. આ સમસ્યાના હલ માટે પાલિકા લાવી નવી યોજના.. લોકોને મળશે રાહત..
You Might Be Interested In