News Continuous Bureau | Mumbai
જાપાન(Japan)ના ભૂતપૂર્વ વડાપ્રધાન(PM) શિન્ઝો આબે (Shinzo Abe)ને નારા પ્રાંતમાં ભર રસ્તે ગોળી(Shot) મારવામાં આવી છે. તેઓ અહીં એક કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરી રહ્યા હતા. તેઓ ચૂંટણી પ્રચાર(election) માટે ગયા હતા. જ્યારે તેઓ રસ્તાની વચ્ચે ઊભા હતા ત્યારે અચાનક ગોળીબાર(Firing)નો અવાજ આવ્યો અને તેઓ રસ્તા પર ઢળી પડ્યા. ઘટનાસ્થળ પર મોજુદ પોલીસ કર્મચારી અને અન્ય લોકોએ તેમણે સંભાળવાની કોશિશ કરી પરંતુ તેઓ લોહીથી લથપથ હતા.
#વડા વડાપ્રધાન #નરેન્દ્ર #મોદીના ખાસ મિત્ર અને #જાપાનના ભૂતપૂર્વ #PM #શિંજોઆબે ને ભર રસ્તે #ગોળી મારવામાં આવી. #વિડીયો વાયરલ.#PMModi #Japan #formerPM #ShinzoAbeShot pic.twitter.com/JgYsD9lSeV
— news continuous (@NewsContinuous) July 8, 2022
આ સમાચાર સવારે 9:00 વાગે લખાયા છે અને વધુ વિગતો ની રાહ જોવાઇ રહી છે. જુઓ વિડિયો.
આ સમાચાર પણ વાંચો : બ્રિટનનાં રાજકારણમાં ભૂકંપ- PM બોરિસ જોન્સનની ખુરશી જોખમમાં-માત્ર 48 કલાકમાં આટલા મંત્રીઓએ આપ્યા રાજીનામાં